Evington 0116 319 0343 | Loughborough 0116 319 2545 horizon.healthcare1@nhs.net

Cervical screening is one of the most effective ways to detect early changes that could lead to cancer. Despite this, many people delay or avoid booking their test.

A walk in clinic offers a more accessible option. No appointment is needed. You attend within the set hours and receive the screening from a trained clinical team.

Clinic Details

The clinic will take place on:

Saturday 9th May 2026
9am to 3pm

Locations:
Gynaecology Clinic, Ground Floor, Jarvis Building, Leicester Royal Infirmary
Gynaecology Services Unit, Maternity Entrance, Leicester General Hospital

This clinic is run by the colposcopy team and is open to both the public and UHL staff.

Who Should Attend

You should attend if:

Your cervical screening is overdue and you have received an invitation letter
Your screening is due within the next three months

If possible, bring your invitation letter with you. This helps the team process your appointment more quickly.

Who Should Not Attend

You should not attend if:

You are over 65 years of age
You have had a hysterectomy
You are experiencing heavy bleeding on the day

Why This Matters

Cervical screening detects abnormal cells early. Early detection reduces the risk of developing cervical cancer.

Delays often come from fear, time pressure, or uncertainty. A walk in clinic removes some of these barriers.

You do not need to overthink it. You need to act.

સર્વિકલ સ્મિયર ટેસ્ટ વોક ઇન ક્લિનિક

સર્વિકલ સ્ક્રીનિંગ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટેસ્ટ દ્વારા શરૂઆતના ફેરફારો ઝડપથી શોધી શકાય છે.

ઘણા લોકો સમયના અભાવે અથવા ડરના કારણે ટેસ્ટ ટાળે છે. વોક ઇન ક્લિનિક આ સમસ્યાને સરળ બનાવે છે.

ક્લિનિક વિગતો

તારીખ: શનિવાર ૯ મે ૨૦૨૬
સમય: સવારે ૯ થી બપોરે ૩

સ્થળ:
લેસેસ્ટર રોયલ ઇન્ફર્મરી (LRI)
લેસેસ્ટર જનરલ હોસ્પિટલ (LGH)

આ ક્લિનિક કોલ્પોસ્કોપી ટીમ દ્વારા સંચાલિત છે અને જાહેર જનતા તથા UHL સ્ટાફ માટે ખુલ્લી છે.

કોણ આવી શકે

જો તમારો સર્વિકલ સ્મિયર ટેસ્ટ બાકી છે
જો તમારો ટેસ્ટ આગામી ૩ મહિનામાં આવવાનો છે

તમારું ઇન્વાઇટ લેટર સાથે લાવશો તો પ્રક્રિયા સરળ બને છે.

કોણે આવવું નહીં

જો તમારી ઉંમર ૬૫ વર્ષથી વધુ છે
જો તમારે હિસ્ટેરેક્ટોમિ થઈ છે
જો ક્લિનિકના દિવસે ભારે બ્લીડિંગ છે

કેમ જરૂરી છે

આ ટેસ્ટ વહેલી તકે સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે. સમયસર તપાસ કરાવવાથી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

પ્રશ્ન એ છે કે તમે રાહ જોશો કે હવે પગલું લેશો?